Brand Waali Quality, Bazaar Waali Deal!
Impact@Snapdeal
Gift Cards
Help Center
Sell On Snapdeal
Download App
Cart
Sign In
Compare Products
Clear All
Let's Compare!

101 SADABAHAR VARTAO

(4.7) 3 Ratings Have a question?

MRP  
Rs. 245
  (Inclusive of all taxes)
Rs. 215 12% OFF
(1) Offers | Applicable on cart
Apply for a Snapdeal BOB Credit Card & get 5% Unlimited Cashback T&C
Delivery
check

Generally delivered in 1 - 3 days

  • ISBN13:9789384850692
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt. Ltd
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • View all item details
7 Days Replacement
This product can be replaced within 7 days after delivery Know More

Featured

Highlights

  • ISBN13:9789384850692
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt. Ltd
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • Binding:Paperback
  • Pages:260
  • Edition:1
  • SUPC: SDL205353957

Other Specifications

Other Details
Size (cm)/Dimension of the Commodity 19.7x1.8x14.5
Country of Origin or Manufacture or Assembly India
Best before or use by- date- month and year Book
Common or Generic Name of the commodity Affirmations
Net Contents 260Pages
Seller Geographical Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Manufacturer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Packer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Marketer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Importer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053

Description

'૧૦૧ સદાબહાર વાર્તાઓ’માં સર્વકાલીન સર્વશ્રેષ્ઠ વાર્તાઓ છે, જેને સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સનાં પાયોનિયર અને બેસ્ટસેલર્સ ‘હુ મન છું’ અને ‘હું કૃષ્ણ છું’ ના લેખક દીપ ત્રિવેદીએ લખી છે. મનુષ્યજીવનને ઊંડાણપૂર્વક સમજવા અને સમજાવવાવાળા દીપ ત્રિવેદીએ આ વખતે વાર્તાઓ દ્વારા લોકોને જીવન પરિવર્તિત કરી દેનારી ફિલૉસોફિઝની ભેંટ આપી છે. સરળતમ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ વાચકોને મહાપુરુષો, વૈજ્ઞાનિકો અને દાર્શનિકોની રોમાંચક દુનિયાની સફર પર લઈ જાય છે. આ વાર્તાઓમાં મનુષ્યજીવનનાં દરેક પાસાને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેમ કે પ્રેમ, ક્રોધ, લોભ, અહંકાર, લઘુતાગ્રંથિ, વગેરે... જેથી એમને વાંચીને વાંચનારાઓને ન માત્ર મજા પડશે, બલ્કે એના થકી એમના જીવનમાં જરૂરી સકારાત્મક પરિવર્તન પણ આવશે. મહાન દાર્શનિકો જેવા કે સોક્રેટિસ અને રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન હોય કે પછી મુલ્લા નસીરુદ્દીનની રસપ્રદ વાતો, તથા ક્રાઈસ્ટની અણમોલ શીખામણ હોય કે પછી વોલ્ટ ડિઝનીનું સપનું કે હેલેન કેલરની વિજયી જીવન-યાત્રા - આ વાર્તાઓ ન કેવળ બધી ઉંમરનાં બાળકો માટે પ્રેરણાદાયી છે, બલ્કે તેમનાં માતા-પિતા અને ટીચર્સ માટે પણ એટલી જ ઉપયોગી છે. આ પુસ્તકની સૌથી ખાસ વાત વાર્તાઓનાં સારમાં સમાયેલી છે, જેમાં દીપ ત્રિવેદી વાર્તાનાં ગહન સાયકોલૉજિકલ અને ફિલૉસોફિકલ પાસાંઓને ખૂબજ સરળતાપૂર્વક સમજાવે છે, જેથી વાત વાચકોનાં મનનાં ઊંડાણમાં સહેલાઈથી ઉતરી પણ જાય અને તેઓ જીવનમાં સફળતાનાં શિખરો પણ આંબી શકે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં પણ ઉપલબ્ધ છે.

Terms & Conditions

The images represent actual product though color of the image and product may slightly differ.

Seller Details

View Store


Expand your business to millions of customers