Cart
Sign In
Compare Products
Clear All
Let's Compare!

Hu Samay Chhu


MRP  
Rs. 295
  (Inclusive of all taxes)
Rs. 242 18% OFF
(1) Offers | Applicable on cart
Apply for a Snapdeal BOB Credit Card & get 5% Unlimited Cashback T&C
Delivery
check

Generally delivered in 1 - 3 days

  • ISBN13:9789384850654
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • View all item details
7 Days Replacement
This product can be replaced within 7 days after delivery Know More

Featured

Highlights

  • ISBN13:9789384850654
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • Binding:Paperback
  • Pages:256
  • Edition:1
  • Edition Details:1st
  • SUPC: SDL607196079

Other Specifications

Other Details
Size (cm)/Dimension of the Commodity 2.2x19.18x14.3
Country of Origin or Manufacture or Assembly India
Best before or use by- date- month and year Book
Common or Generic Name of the commodity Motivational & Inspirational
Net Contents 256Pages
Seller Geographical Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Manufacturer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Packer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Marketer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053
Importer's Name & Address Aatman Innovations Pvt Ltd 7th Floor, Vastu Prestige, New Link Road, Next to City Mall, Andheri West, Mumbai - 400053

Description

‘હું સમય છું’ આ પુસ્તક બેસ્ટસેલર્સ ‘હું મન છું’, ‘હું કૃષ્ણ છું’ અને ‘૧૦૧ સદાબહાર વાર્તાઓ’ના લેખક તથા સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનામિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખ્યું છે. મનુષ્યજીવનને ઊંડાણથી સમજવા અને સમજાવવા વાળા દીપ ત્રિવેદીએ વિશ્વની અંતિમ અને નિર્ણાયક સત્તા સમયનાં રહસ્યોનું પોતાનાં આ પુસ્તક ‘હું સમય છું’ માં રહસ્યોદ્ઘાટન કર્યું છે. આ પુસ્તકમાં દીપ ત્રિવેદીએ ઘડિયાળના કાંટાથી પર સમયનાં કેટલાંય સ્વરૂપનો ખુલાસો કર્યો છે. એટલું જ નહી, એમણે માત્ર આ સ્વરૂપોની વિસ્તારથી ચર્ચા જ નથી કરી, પણ એના પ્રભાવોને પણ સમજાવ્યા છે. આ પુસ્તકની વિશેષ વાત એ કે લેખકે એમાં એટલી સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે જેનાથી સાધારણ મનુષ્ય પણ સમય જેવી મહાસત્તાની સમગ્ર કાર્યપ્રણાલી આસાનીથી સમજી શકે. આ પુસ્તકમાં એ સ્પષ્ટ થાય છે કે એક સમય જ છે જેના લીધે માત્ર મનુષ્ય જ નહી પણ સમગ્ર બ્રહ્માંડ ચલાયમાન છે અને મનુષ્યજીવનમાં આવનારા તમામ ઉતાર-ચઢાવ પણ સમયને જ આધીન છે. તેથી મનુષ્યજીવન ચાહે સરળ બનાવવું હોય કે પછી બ્રહ્માંડનાં ગહન રહસ્ય સમજવા હોય, સમયનાં ઊંડા સ્વરૂપોને સમજ્યા વગર આમાંનું કંઈ પણ શક્ય નથી. એટલા માટે આ વાત ઉપર વિશેષ ધ્યાન આપીને લેખકે મનુષ્યોને એમનો ખરાબ સમય સારો બનાવવાના કેટલાંય સરળ ઉપાય પણ બતાવ્યા છે. એ વાત તો નક્કી છે કે જે પણ સમય સાથે તાલમેળ સાધી લેશે, એક સુખી અને સફળ જીવન જીવવું એનું નસીબ બની જશે. આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

Terms & Conditions

The images represent actual product though color of the image and product may slightly differ.

Seller Details

View Store


Expand your business to millions of customers