Cart
Sign In
Compare Products
Clear All
Let's Compare!

Krishnana 200+ Chonkavnara Satya


MRP  
Rs. 349
  (Inclusive of all taxes)
Rs. 311 11% OFF
(1) Offers | Applicable on cart
Apply for a Snapdeal BOB Credit Card & get 5% Unlimited Cashback T&C
Delivery
check

Generally delivered in 1 - 3 days

  • ISBN13:9789384850265
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt Ltd
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • View all item details
7 Days Replacement
This product can be replaced within 7 days after delivery Know More

Featured

Highlights

  • ISBN13:9789384850265
  • ISBN10:9789384850
  • Publisher:Aatman Innovations Pvt Ltd
  • Language:Gujarati
  • Author:Deep Trivedi
  • Binding:Paperback
  • Pages:240
  • Edition:1
  • Edition Details:1st
  • SUPC: SDL999229909

Other Specifications

Other Details
Country of Origin or Manufacture or Assembly India
Common or Generic Name of the commodity Religious Philosphy
Manufacturer's Name & Address
Packer's Name & Address
Marketer's Name & Address
Importer's Name & Address

Description

કૃષ્ણ - સહુથી અધિક પૂજાનારા
કૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિય
કૃષ્ણ - સહુના હૃદયનાં ધબકાર

પણ મુખ્ય પ્રશ્ર્ન એ કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું?

શું કૃષ્ણએ ખરેખર સ્યમંતક-મણી ચોર્યો હતો?
શું કૃષ્ણએ દ્વારકામાં વેશ્યાઓને વસાવી હતી?
શું કૃષ્ણએ હકીકતમાં 16,108 લગ્ન કર્યાં હતાં?
શું કૃષ્ણનો મોટા ભાગનો પરિવાર તેમની આંખ સામે જ વિનાશ પામ્યો હતો?

આ જ તો વાત છે કે કૃષ્ણ વિશે તમે એટલું જ જાણો છો જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે! ...અને આ બધાંએ મળીને કૃષ્ણના જીવનને શું નું શું બનાવી દીધું છે. આ સ્થિતિમાં કોઈ એ કેવી રીતે જાણે કે તેમના જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી બસ આ જ ઉદ્દેશ્ય સાથે 'હું કૃષ્ણ છું', 'હું મન છું', ‘101 સદાબહાર વાર્તાઓ', 'તમે અને તમારો આત્મા' તથા '3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો' જેવા ઘણાં બેસ્ટ-સેલિંગ પુસ્તકોના લેખક, દીપ ત્રિવેદી પ્રસ્તુત કરે છે ''કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય'', જે બધાં પ્રા¬¬ચીન શાસ્ત્રોનાં ઊંડા રિસર્ચ પર આધારિત છે. મહાભારત, હરિવંશ પુરાણ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા જેવા 30 થી વધુ શાસ્ત્રોમાંથી રિસર્ચડ આ પુસ્તક તમને કૃષ્ણનાં જીવનનાં એવા જાણકાર બનાવી દેશે કે આની પછી તમારે કોઈપણ શાસ્ત્ર વાંચવાની જરૂર જ નહીં પડે. જાણો તમારાં 'નાયક' કૃષ્ણનાં જીવનનાં 200+ ચોંકાવનારા ન સાંભળેલા કિસ્સા! આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કૉમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.

Terms & Conditions

The images represent actual product though color of the image and product may slightly differ.

Seller Details

View Store


Expand your business to millions of customers